Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Astrological Measure Of Cloves To Bring Money

લવિંગના આ સરળ ઉપાયથી, તિજોરીમાં સામેથી આકર્ષિત થઇને આવશે રૂપિયા

જો કોઇ પરિવારમાં હંમેશાં ક્લેશ બની રહે છે. ધન નથી ટકતું કે બીમારીઓ હંમેશાં બની રહે છે તો તમારા પરિવારને જરૂરત છે દેવી લક્ષ્મીના આશીર્વાદન. જો તમે ઇચ્છો છો કે મહાલક્ષ્મી તમારી ઉપર હંમેશાં કૃપા બનાવી રાખે તો અપનાવો લવિંગનો આ સરળ ઉપાય...

લવિંગ ની પોટલીનો અા ઉપાય દુર કરી શકે ગરીબી

કોઈપણ શુક્રવારના દિવસે શુભ મુહર્તમા માતા લક્ષ્મીની સામે લાલ ગુલાબ સંજીવની અને એક કપડાંમાં ત્રણ લવિંગની જોડી રાખવી

ખીર બનાવવી 9 વાટકી મા મા લક્ષ્મીને ધરાવી અને નવ કુંવારી બાલિકાને પ્રસાદ આપવો મનમાં 108 વાર શ્રી મંત્ર નો જાર કરવો અને ગુલાબની પાંખડી લવિંગ પર ચઢાવવી

જાપ પુર્ણ થાય પછી પાંખડી દુર કરી લવિંગની પોટલી બનાવવી લક્ષ્મીજીને પોતાની મનોકામના કહેવી

તે પછી પોટલીનો તિજોરી કે ગલ્લા મા રાખવુ વર્ષમાં એકવાર પોટલી બદલાવી જેથી લક્ષ્મી સાથે જોડાયેલ સમસ્યા દુર થશે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111311132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now