એક વાત યાદ રાખજો
જીવનમાં ક્યારેય ખોટું બોલીને સબન્ધ ના બનાવતા કે કોઈ ત્રીજી વ્યક્તિથી મોહાઈને તમારા સાચા પ્રેમીને ના છોડતા આ બન્ને થશે તો પાક્કું છે આજે નહિ તો થોડું મોડું પણ જિંદગી વ્યાજ સાથે હિસાબ લેશે અને એ દર્દ ત્યારે કોઈ કાળે સહન નહિ થાય.
- અનુભવી માણસ એ કહેલું કથન