Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી રીતે કામ કરે છે વિંડ ચાઇમ, ડ્રોઇંગ રૂમ, ઓફિસ અને સ્ટડી રૂમમાં કેટલા પાઇપવાળી વિંડ ચાઇમ લગાવવી જોઈએ?

ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેની નેગેટિવ અસર ત્યાં રહેતા દરેક સભ્યો ઉપર પણ પડે છે. કેટલાક સરળ ઉપાય આ વાસ્તુ દોષને દૂર કરી શકે છે. ફેંગશૂઇમાં પણ એવી અનેક વસ્તુઓ છે, જેને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષમાં કમી આવે છે અને નેગેટિવ એનર્જી ખતમ થઈ જાય છે. આવી જ એક વસ્તુ છે વિંડ ચાઇમ. ભારતમાં પણ આ ખૂબ પ્રચલિત છે.
કેવી રીતે કામ કરે છે વિંડ ચાઇમ?

વિંડ ચાઇમ અથવા પવન ઘંટીથી જે મધુર ધ્વનિ નીકળે છે, તે સંપૂર્ણ ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે. એટલે ઘરમાં વિંડ ચાઇમ લગાવવામાં આવે છે. ઘર અથવા ઓફિસ માટે ફેંગશૂઇમાં જુદા-જુદા પ્રકારની વિંડ ચાઇમ વિશે જણાવવામાં આવ્યું છે. આગળ જાણો ઘર અથવા ઓફિસના ક્યા રૂમ અથવા સ્થાન માટે ક્યા પ્રકારનું વિંડ ચાઇમ બેસ્ટ રહેશે.

- 6 પાઇપવાળી વિંડ ચાઇમને ડ્રોઇંગ રૂમમાં લગાવવી જોઈએ. તેનાથી પોઝિટિવ એનર્જી નીકળે છે તથા સંપૂર્ણ ઘરમાં ફેલાઇ જાય છે.

- 7 પાઇપવાળી વિંચ ચાઇમ બાળકોના રૂમમાં લગાવવી જોઈએ. આ શુભ હોય છે.

- 8 પાઇપવાળી વિંડ ચાઇમનો ઉપયોગ ઓફિસમાં કરવી બેસ્ટ હોય છે. તેનાથી બિઝનેસમાં પ્રગતિ મળે છે.

- જો કોઈ કામમાં વારંવાર નિષ્ફળતા મળી રહી હોય તો ડ્રોઇંગ રૂમમાં 9 પાઇપવાળી વિંડ ચાઇમ લગાવવી જોઈએ. તેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

- 5 પાઇપવાળી વિંડ ચાઇમ સ્ટડી રૂમમાં લગાવવી જોઈએ. તેનાથી ત્યાંનો વાસ્તુદોષ ખતમ થઈ જાય છે.

- કાયમ પોલાણવાળી વિંડ ચાઇમનો જ ઉપયોગ કરવો જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309978
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now