ofc time..Gm hv a nice Day all😊🙋
પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારે આંગણામાં આવી પત્ની કહે – *મોટી રૂપા* સાથે છે ને...?
પડોસી દરરોજ આ સંવાદ સાંભળે પણ વચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે 'મોટી રૂપા' નામે પત્ની શું કહે છે? અને એ જાત જાતના વિચાર કર્યા કરે…
એક દિવસ પાડોશીથી રહેવાયું નહીં અને એને દીવાલ પર ચડી જોઈ લીઘું...
*મો* બા ઈ લ
*ટી* ફિ ન
*રૂ* મા લ
*પા* કિ ટ
😜😝🤣🤣