આજે મન કરે કલશોર મારુ...
મલકાટ આવે છૂપું છૂપું મો પર મારા...
ચહેરા ની લાલી જાણે પૂનમ નો ઉજાસ...
ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય મારુ....
તમે આવ્યા મારે દ્રાર, શુ કરું હું....
આગતા~સ્વાગતા મન થયું બેચેન....
શુભ થાઓ, મંગલ થાઓ, કલ્યાણ....
તો તમે મારુ કર્યું ,જો તમે આવ્યા....
કુમ કુમ પગલે મારે દ્વાર .....!!!
લક્ષ્મીરૂપે....