શું વિચારી ને એક જ ઝટકા માં સંબંધ નો વિચ્છેદ કરી ચાલ્યા હતા....
પતી ગયો પ્રસંગ...અને યાદ ના લીસોટા છોડતો એ સમય પણ જતો રહ્યો...શામાટે ?
એવું તે શું ઓછું લાગ્યું કે જેની જોડે પા...પા..કરી મોટા થયા તે ભૂલીને નાનકડી નાદાની કરી બેઠા...કે જુના સંબંધો ભૂલી બેઠા અને નવા સંબંધ ને અનમોલ બનાવી બેઠા ??? એવું નથી લાગતું કે...તમે તમારા જ સોનેરી,આનંદિત ઉત્સવમાં પડેલી તિરાડ અણદેખી કરી પણ સાંધો તો રહી ગયો ?