રવિ ની રક્ષક.....
હા પેલા કરતો હતો નફરત તારાથી...
પણ આજે યાદ તું આવે છે...
રડું આવે છે રાહ જોવું છું તારી કે ક્યારે આવશે મારી બેન કેમ કે આજે બેન યાદ તારી આવે છે....
તું બધું છે..
.બે બે માવતર ને સાચવવા વાળી તું ઘરની લક્ષ્મી છે...બે કુલ ધરાવતી કન્યા છે તું...
વાતો તારી લાગે બધાને મીથીને ઘરમાં તારા પાયલ વગર લાગે છુનુ... ઓ બહેન તારી બહુ યાદ આવે છે
ભાઈ ની રક્ષક ને પિતાનું કાળજું છે તું...
ઓ વાળી બેન ક્યાં છે આવી જા ને