મોર્નિગવોકના પ્રકાર
1 👍🏻 જે ડોક્ટર ના કહેવા પહેલાં જ
ચાલવા જતા હોય છે તેને
" મોર્નિગ વોક " કહેવાય.
2 👍🏻 ડોક્ટર ના કહેવા પછી ના
છૂટકે ચાલવા જાય તેને "વોર્નિંગ
વોક " કહેવાય.
3 👍🏻 જે પોતાના પત્ની(યા પતિ) ના
કહેવાથી ચાલવું શરૂ કરે તે
" ડાર્લિંગ વોક " કહેવાય .
4 👍🏻 જે બીજાના શરીરને ફિટ
જોઈને ઈર્ષાથી ચાલવા માંડે
તેનેે " બર્નિંગ વોક " કહેવાય .
5 👍🏻 જે પત્ની સાથે ચાલતાં ચાલતાં
ચાલતાં બીજી મહિલાઓને
વળી વળીને જોયા કરે તે
" ટર્નિંગ વોક " કહેવાય .
😃👍🏻👍🏻👍🏻😃