Gujarati Quote in Blog by Sujal B. Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા આવવાની રાહ માં

ફુલો પણ ખીલી ને કરમાઈ ગયાં
દિવસ પણ ઊગી ને આથમી ગયો
આંખ ના આંસુ પણ સુકાઇ ગયા
ને‌ દિલ ની ધડકન પણ થંભી ગઈ,

છતાં,તારા આવવાના કોઈ અણસાર નથી મને..

Gujarati Blog by Sujal B. Patel : 111308938
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now