હવે દ્રૌપદી રાહ ન જો તું માધવ ની,
નથી હવે ક્યાંય લક્ષમણ ની રેખા
કે નથી રહી સીતા હવે તું રાઘવ ની
દોષ દૂર્યોધન તણા જોઈ આંખો મીંચનારા
આશા ન રાખ એવા આ સમાજ કેરા કર્ણ ની,
ભરી સભા માં વિરોધ નોંધાવતા
જરુર છે કોઈ એવા બહાદુર વિકર્ણ ની
શક્તિમાન છતાં શક્તિહીન એવા
શું જરુર છે આ પાંડવ કેરા પ્રશાશન ની,
નહિ આવે કોઈ તારી વહારે, તું જાતે કાપી નાંખ ભુજાઓ
આ દુષ્ટો કેરા દુશાશન ની
વધુ વાંચવા link પર click કરો
http://knowledgeburst.in/2019/12/02/draupadi/