Kundali Reading Reveal That Which Woman Suffering From This Kind Of Dieses
સ્ત્રીના જીવનમાં આ અશુભ યોગ હોય, તો જીવનભર પરેશાન કરશે આ બીમારીઓ
સ્ત્રીઓની કુંડળીમાં નબળા અથવા અશુભ ચંદ્ર, લગ્ન ભાવ, લગ્નેશ અને લગ્નના કારક ગ્રહના અશુભ હોવાથી ઘણી બીમારીઓના યોગ બને છે. ગર્ભાપાત, હિસ્ટિરિયા, તણાવ, શારીરિક નબળાઇ, લ્યૂકોરિયા વગેરે રોગ ગ્રહોના અશુભ હોવાથી થાય છે. અહીં જાણો ક્યા યોગને કારણે આ બીમારીઓ થાય છે.
ચંદ્ર ક્રુર ગ્રહ અને પાપ ગ્રહ જેવા કે શનિ મંગળ રાહુથી રે કેતુથી પિડીત હોંસ તે સ્ત્રીઓને માનસીક સંબંધી બિમારી આવે છે
જો ચંદ્ર પર પાપ તથા ક્રુર ગ્રહોની દ્રષ્ટિ હોય મંગળ શનિની સંપતિ હોય ત એકબીજા પર દ્રષ્ટિ હોત છઠ્ઠો ભાવ નબળોગોયસતે તેવીમસ્ત્રીઓને ગંભીર બિમારી થઈ શકે છે
ચંદ્ર સ્ત્રીને પ્રતિનિધિ ગ્રહ થ જો ચંદ્ર પાપ ગ્રહની પ્રભાવમાં હોય ક્ બળહીન હોય અથવા દશમા કે આઠમા કે છઠ્ઠા ભાવમા હોય તો તેવી સ્ત્રીને પંપ નકારત્મકતા હાવી થાય છે
નબળા કો પિડીત ચંદ્રની કારણે સ્ત્રીઓને માનસિક તણાવ રહો છે
જો સ્ત્રીઓની કુંડળીમાં શનિ અને મંગળનો યોગ હોય અને તેના પર ક્રુર ગ્રહોની દ્રષ્ટિ પડતી હોંસ તો આ યોગોથી લોહી સંબંધી બિમારી થાય છે
સ્ત્રીઓની કુંડળી ના પાંચમા ભાવ પર પાપ ગ્રહોની દ્રષ્ટિ અને યુતિ પર ધ્યાન આપવું જોઈએ જો પાંચમા ભાવમા સુર્ય શનિ કેતુ રાહુ મંગળ હોય તો ગર્ભ ધારણ સંબંધી સમસ્યા હોય જ
જો પાંચમા ભાવમા સૂર્ય ની યુતિ શનિ રાહુ કે કેતુ સાથે હોય તો ગર્ભપાત થાયજ