Gujarati Quote in Microfiction by Hina Modha

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરસા પછી એ હમેંશા પૂછતો રહ્યો કેમ છું હું..!?
ને બસ મેં પણ હમેંશા એક જ જવાબ આપ્યો મજામાં..
આ કેમ છો થી મજામાં ની સફર માં કેટલાય ન બોલેલા સંવાદો મરતા ગયા..!!!

-Hina modha.

Gujarati Microfiction by Hina Modha : 111308812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now