*તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ* *જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય* !! 🌺 *સમય અને શક્તિ કોઇ દિવસ* *એવા વ્યક્તિ પાછળ* *બરબાદ નાં કરવા* *કે જેને* *ગમે તેટલા ઉપયોગી થવા છતાં* *તમારા કરતાં બિજા જ* *સારા લાગે..☺️
Good morning...🌹🌹🌹🌹🌹