My New Poem...!!!
*નમતી ડાળને*
કારણ વિના વાઢી નાખી,
*પછી છાંયડાની*
ખોજમાં જિંદગી કાઢી નાખી...
*વહેતા ઝરણાંની*
ખડક વચ્ચેની કેડી કાપી નાખી,
*ઉબડ ખાબડ રસ્તા
સીધા કરવા રૂતુ જીવાદોરી...
*કુદરતી વ્યવસ્થાની*
એંસી કી તૈસી બેહાલ કરી નાંખી
*વાયડા માનવે પ્રગતિની
પંચાતમાં વાદળોનું ગળું કાપી..???