સોમથી શનિ નોકરીકરતો વર્ગ અપટુંડેટ તૈયાર થઈ ને નોકરીએ નીકળે...(પ્રાઇવેટ વાળા પણ)
(યુનિફોર્મ વાલા માટે અલગ થી છે વાત)
રોજ સ્વચ્છ કપડાં પહેરી ને જાય... હા નાય ને પણ ખરાબ હો....
પણ રવિવાર આવે એટલે લેંઘા માં જ રેવાનું હોય એવું કંઈક પેલે થી નક્કી હોય....😜
જ્યારે અમુક મજૂર વર્ગ મોસ્ટ ઓફ યુવાન કારીગર કે જે રોજ એટલે કે સોમ થી શનિ કામે જતા હોય પણ એના કપડાં બગડેલા હોઈ..સ્વચ્છ જ હોઈ પણ એવા લાગે તમને.....
પણ રવિવારે ઉપટુંડેટ તૈયાર થવા નું ને નીકળી પડવાનું ગમે ત્યાં મજા જ કરવાની એક દિવસ....😎
એટલે એવું જરાય નો માની લેવું કે આપડે લેંઘા માં રહેવી એટલે બધાય રવિવારે લેંઘા માં જ રહેતા હયસે... જિંદગી તો બધા પોતપોતાની રિતે જીવતા જ હોય બસ સ્ટાઇલ અલગ હોય....😊 અરે સુ ખબર હોય તમને એ લારી એ જઈ ને ખાવા ની મજા જે ઓનલાઈન મંગાવી ને ન ખાવા માં હોઈ...?