ઓય સાંભળ તું ભલે.. ક્યારેક આટલા જ જવાબ આપતી હોય.. Hm, Ohhh, Ok, By, Gm & Gn.. પણ હુ તારા જવાબના ઈંતઝાર મા બસ એક નજરે રાહ જોઈ ને બેઠો રહુ છું. અને તુ મારો જવાબ જોયા વગર offline થઈ જાય છે. આમ મારા મેસેજ ignore કરવાની આદત પડી ગઇ છે તને. પણ સાંભળ સાચુ કહું તને. પ્રેમ તો તને પણ છે બસ તૂ એ કબૂલ નથી કરતી..😔