શિવની સંગે રહે નંદી
મહાકાલની સંગે રહે શ્રીકર
શિવાયની સંગે રહું હું
દેવાધિદેવ મહાદેવ આપ સર્જક શિવાયના
શિવાય છે સર્જક અર્જુન ના
મારો શ્વાસ શિવાય
શિવાય નો શ્વાસ શિવ
વિશ્વનો શ્વાસ શિવ
આપ રહો સદાય પ્રિય શિવ ના
શિવાય આપ રહો પ્રિય શક્તિના
મારા ગુરુ શિવાય આપને નમન