કહેવામાં તો કોઈ દિ ના શરમાતું
જે આવે મનમાં સીધું હબકે કરી નાખતું
એવું રહ્યું તોય ફરી ફરી ત્યાં જવાતું
મનડા સંકોચી સૌને ફરી સૌને મળાતું
એવું રસીલું ને એવું મસ્તીલું
એવુ રુડું, એવું છે પ્યારૂ
ન્યારૂ ને પ્યારૂ એવું આ મારૂ કુટુંબ.....
- સંકેત વ્યાસ (ઈશારો)