મેં હંમેશા ડર ની ફિલોસોફી માની છે.દુનિયા તમારાથી ડરતી હોવી જોઇએ,મારો કહેવાનો અર્થ છે આદરપાત્ર ડર..મૂંઝાઈ ગયા ??આદરયુક્ત ડર ખાનગી છે,તેમાં પ્રેમ-ભાવ છે તે તમારી જાતને શીર્ષ પર રાખવાની રીત છે તે દુનિયાને તમને ખલેલ પહોંચાડવા તકલીફ આપવા કે તમારી સાથે ભળવા દેવાની છૂટ ન આપવાની રીત છે તે દુનિયાને થોડા અંતર પર રાખે છે આદરપૂર્વક ડર સ્વાભિમાન ની પેદાશ છે,જીવનને મહત્તમ બનાવવા માટે તે અતિ આવશ્યક,જરૂરી,ફરજિયાત અને અનિવાર્ય છે..
રાકેશ સૈદાણે