મહાભારતના મુળમાં દ્રૌપદી દ્વારા દુર્યોધનને કટાક્ષમા બોલેલા શબ્દો હતા. શબ્દો બોમ્બ કરતા પણ વિસ્ફોટક હોઇ શકે પણ ચંદન કરતા શિતળ હોઇ શકે. શબ્દો મારી પણ શકે અને તારી પણ શકે...
Silence is the best way to communicate.. Your words create your world..
મૌન અગિયારશની શુભેચ્છાઓ 💐💐