Gujarati Quote in Thought by .મનશ્વી.

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તેઓ જે કરવા જઈ રહ્યા છે.એ ક્રિયા નથી,પણ ગુજરાત અને હૈદરાબાદ માં
જે, બન્યું એની પ્રતિક્રિયા છે.તમે જગત નો ઈતિહાસ વાંચ્યો છે??
એમાં સન્નારીએ ક્યારેય પરપુરૂષ ઉપર લડત કરવાની પહેલ કરી નહોતી.અને સદીઓથી એમના ભાગે દુષ્કર્મી ઓનાં હુમલા ના ભોગ બનવા નું આવ્યું છે.
એમ ની સહનશીલતા ને બીજા લોકો કાયરતા સમજી બેઠા છે. આજે એલોકો ને જાહેર માં
ફાંસી ના માંચડા સુંધી પહોંચાડવા નો એમનો આશૅય એક જ છે.
તેઓ ને દુષકમી સુધી એક જ સ્પષ્ટ સંદેશો પહોંચાડવો છે કે સન્નારીઓ કમજોર છે.
અને પોતાના ઉપર થયેલા અત્યાચારનો તે ઓ બદલો લઈ શકતા નથી."એવા ભ્રમમાં આજ
પછી કોઈ એ રહેવું નહીં". આ ગુજં છે સન્નારીઓ ની.

Gujarati Thought by .મનશ્વી. : 111300756
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now