જ્યાં સુધી સાથ રેહવાની વાત હતી
ત્યાં સુધી નિભાવી જાણી, એ પછી જિંદગી કે મોત શુ?
જ્યાં સુધી વાટ જોવાની વાત હતી જોઈ જાણી
એ પછી રાહ ની કે તારા સાથની !
હવે દર વખતે જિંદગીને જ કેમ દોષી ગણું,
આજે તો તારા થકી જિંદગીને બેવફા જાણી !
દૂર થઈને સુખ તારું તને મુબારક, અમારું તો શુ?
અમે તો દુઃખીજ જિંદગી થી છીએ !
-ભરત વિંઝુડા