ચૂંટણી પહેલા
ઉદ્ધવ ઉવાચઃ, "હે જગદીશ,શું શિવસેના નો મુખ્યમંત્રી બનશે?"
શ્રીકૃષ્ણ ઉવાચઃ,"હે ઉદ્ધવ કર્મ કર્યે જા ફળ ની ચિંતા ના કર."
ચૂંટણી પછી
ઉદ્ધવ ઉવાચઃ,"હે માધવ,મેં ફળ ની ચિંતા તમારા પર છોડી છતાં કેમ મને ફળ ના મળ્યું?"
શ્રીકૃષ્ણ ઉવાચઃ,"હે ઉદ્ધવ,મેં તને કર્મ કરવા નું કહ્યું હતું,"દુષ્કર્મ" નહિ.."