તા. ૦૮/૧૦/૨૦૧૯
*"અધ્યાત્મ વિશેષ"*
**શ્રી હનુમાનચાલીસા*
*✒લેખક:* *કમલેશભાઈ ઉપાધ્યાય - ગારીયાધાર*
Mob - 99988 33492
*પુષ્પ: 01*
*કેફિયત*
આદરણીય લિમિટેડ 10 પરિવાર,
વિજયાદશમી ની શુભકામનાઓ...
અસ્મિતા પર્વમાં જતો ત્યારથી હનુમાનચાલીસા વિશે લખવા ઈચ્છા હતી. આખરે હનુમાનજી પ્રાગોટ્યત્સવ દિનથી મેં આ બાબતે મારી ગાંડી ઘેલી અભિવ્યક્તિ કાગળ પર ઉતારવા માંડી. પ્રત્યેક ચોપાઈ વિશે વાચન,મનન, ચિંતન દ્વારા જે પ્રભુ ઈચ્છાથી રજુ થયું, એમાંથી થોડું આપ સૌ સાથે વહેંચવાનો આ પ્રયાસ છે.
આ લેખમાળા માટે અસંખ્ય લેખકો, પ્રકાશન સંસ્થાઓ, સોશીયલ મીડીયા, બ્લોગ્સ વગેરેનો આભારી છું.
આ ઉપરાંત, બીજા પણ અનેક સર્જકોનો અહી ઋણ સ્વીકાર કરું છું.
હાથી અને છ પ્રજ્ઞાચક્ષુ ની વાર્તાની જેમ, આ લેખો કેવળ મારું અર્થ ઘટન છે. એમાં સત્યનો અંશ હોય શકે, પણ પૂર્ણ દર્શન તો હું પામર ક્યાંથી રજુ કરું?
આપના પ્રતિભાવ અને માર્ગદર્શનથી સતત હુંફ મળશે એવી આશા છે.
પૂજ્ય મોરારીબાપુના ચરણોમાં આ પુષ્પો અર્પણ..
*સૌજન્ય :* જનકલ્યાણ સામયિક
*https://www.facebook.com/169886837043261/posts/*
------------------------------------------
ટીમ
✍?
*Limited 10પોસ્ટ* વતી
મહેન્દ્ર મેરવાણા
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)
[34 ગ્રુપ, 8000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ ? લાઈબ્રેરી]
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post
.