આપે છે બધા સલાહ ગાંધી ના સપના નું સ્વચ્છ ભારત બનાવવા ની પણ કોઈ શરૂઆત નથી કરતું
તો ચાલો સ્વચ્છ ભારત ની શરૂઆત આપડા થી જ કરીએ
કહે છે કે બળાત્કાર માટે લોકો એ પોતાની માનસિકતા બદલવી પડશે છતાં દરોજ આટલા બળાત્કાર થાય છે
તો ચાલો માનસિકતા બદલવા ની શરૂઆત આપડાથી જ કરી એ
ભ્રષ્ટાચાર ના કરવાની વાતો તો બધા કરે પણ પોલીસ પકડી ત્યારે ૫૦ રૂપિયા આપી પતાવાની વાત આપડે જ કરી એ છી એ
તો ચાલો ભ્રષ્ટાચાર ન કરવાની શરૂઆત અપડાંથી કરી એ
એ માં બાપ કે જેને ચાલતા થી લય દોડતા પડતા થી લય ઉઠતાં શીખવાડ્યું તે જ માં બાપ ને તેના પુત્રો વૃદ્ધાશ્રમ માં મુકવા જાય છે થોડીક એ માં બાપ ની લાગણીને સમજતા
જીવનભર સાથે રાખવાની શરૂઆત આપડાથી જ કરીએ
મત આપવો એ અપડો પ્રાથમિક અને જરૂરી અધિકાર છે છતાં મતદાન ની રાજા ફરવા નીકળી જવું એ આપડી આદત પડી ગઈ છે
તો ચાલો એ આદત ને ભૂલી બધા મત આપવા ની શરૂઆત આપડાથી જ કરીએ
ચાલો શરૂઆત અપડાથીજ કરીએ - સાગર ગરણીયા