આજે વાહનની નંબર પ્લેટ ની વિષે વાત કરીએ. સરકારે જે નિયમો બનાવ્યા હશે તે વ્યાજબી છે કે નહીં તેની કોઈ વાત નથી. પણ ફરજિયાતપણે જે નંબર પ્લેટ આપેલી છે. તેની ગુણવત્તા મને તો ખુબ જ હલકી કક્ષાની લાગે છે. તમે પણ ધ્યાન આપશો તો દેખાશે કે ક્યાંક કોઇ ની પ્લેટ વાંકી વળી ગઈ તો કેટલાયના નંબર પરથી કાળો રંગ ઉડી ગયો હશે.જ્યારે જે જુની પ્લેટ હતી તે વર્ષો કાઢી નાખતી હતી. શું કહેવું છે તમારે ???