હંમેશા લાંબી જિંદગી જીવવાની ઈચ્છા
આજે મોત માંગે છે
થોડોક અફસોસ, થોડીક લાગણી
થોડિક લાલચ, એને ખુબ વધારે પછતાવો
શાયદ કારણ બનશે જિંદગીથી વિખુટા પડવાનો.
હમેશા સ્વ્પ્ન અધૂરા,જાણે કે કોરા કાગળ
ને પાછો નવા સ્વ્પ્નનો માળો.
તોય જીવી જાણી કે જિંદગી શું છે
બસ થયું હવે, કેટલું સેહવુ બેરહેમ
જાણે કે આજે જિંદગી થી દુઃખી છીએ .
અલ્પ વિરામ ને બદલે પૂર્ણ વિરામ ને સ્થાન આપી
જિંદગી જંજટ થી દૂર મોત ની રમતે,
હવે બસ થયું જિંદગી તારું
હવે બસ થયું જિંદગી તારું.