રાવણ બનવું પણ ક્યાં સહેલું હતું..?*
રાવણમાં
અહંકાર હતો,
તો
પ્રાયશ્ચિત પણ હતું..
રાવણમાં
વાસના હતી,
તો
સંયમ પણ હતો.
રાવણમાં
સીતાના અપહરણની તાકાત હતી,
તો
પર સ્ત્રીની અનુમતિ વીના સ્પર્શ ના કરવાનો સંકલ્પ પણ હતો..
સીતા જીવિત મળી
એ શ્રી રામની તાકાત હતી,
તો
સીતા પવિત્ર મળી
એ રાવણની મર્યાદા પણ હતી..
હે રામ..
તમારા યુગ નો રાવણ તો બહુ સારો હતો..
ભલે દસ ચહેરા હતા..
પણ બધા બહાર જ હતા..અંદર એક પણ નહીં..