☝? દશેરામા ખાવાની બે ☝?
વનગીઓ પાસેથી શીખવા જેવુ છે..હો..
(1) જલેબી એમ કીયે.છે
કે તમે જીવનમાં ભલે.
ગમે તેટલા ગુંચવાયેલા
રહો પણ લોકોને તમારી
મીઠાસ જ આપો.?
(2) ફાફડા ઈ સમજાવે.છે.
કે તમે ભલે ગમે તેટલા
લાંબા થાવ કે પછી મોટા.
બનો પણ લોકો તો..
તમને હંમેશા તોડવાના
ભાંગવા...ના....જ..
પ્રયત્નો.કરશે..