Gujarati Quote in Gandhigiri by bharatchandra shah

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગાંધીગીરી*
હા..મે ગાંધીગીરી કરી છે જેના નમૂના રૂપ ઉદાહરણ છે.
એક બહેન રોજ સવારે સાતમા માળેથી એંઠવાડ ફેકે જે સીધું મારી કારના છાપરા પર જ પડે.હું રોજ સાફ કરતો.એ બહેનને પણ ખબર કે હું રોજ સાફ કરતો. પાછી મારી ધીરજ ખૂટી બહેનને અને એના પતિને સમજાવ્યો ઉલ્ટાનું એ બહેન ગમે તેમ આક્ષેપ બાજી કરવા લાગ્યા ગાળો ભાંડવા લાગ્યા નિરાશ થઈ હું ઘરભેગો થઈ ગયો.
ગાંધીગીરીનુ આ ખરાબ પરિણામ ભોગવવું પડ્યું
વર્તમાન પરિસ્થિતિમાં ગાંધીગીરી સફળ નહી થાય.કોઈને સમજવું નથી,સમજવા તૈયાર નથી. દાદાગીરી, હિંસા કરવી બહાદુરી સમજે છે. આ જોઈને ગાંધીજીને કેટલું દુઃખ થતું હશે તેની કલ્પના નહી કરાય.
ખુદ ભગવાન પણ ગાંધીજીના દશે દશ અવતાર એકી સાથે લે તો પણ જડ પ્રજા સુધારવાની નથી.

Gujarati Gandhigiri by bharatchandra  shah : 111264110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now