શબ્દોના સહારે જીવન વિતાવવાનું વિચાર્યું હતું પણ એમને ક્યાં ખબર હતી કે આ શબ્દો લાગણીઓને વાચા આપીને , હોઠોની વાચા જ છીનવી લેશે
# લેખક ઓછું બોલે

Gujarati Thought by Divya Modh : 111249493
Vasani Kalpesh 7 year ago

શબ્દોથી વધારે તો મૌનથી મોહબ્બત થાય છે, 'મીત' કહે છે અહીં તો દિલથી ચાહત થાય છે. કલ્પેશ 'મીત'

Divya Modh 7 year ago

એ જ લખ્યું છે હોઠોથી નહિ માત્ર શબ્દો અને કલમ થી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now