Gujarati Quote in Quotes by Vipul Devmurari

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીના માનસને અને પ્રેમમાં પડેલી સ્ત્રીના માનસને અને પ્રેમ થયાં પછી લગ્ન થયેલી સ્ત્રીના માનસને પુરુષ કદી પણ સમજી શક્યો નથી.આ વસ્તુંમાં એક રેખાના પ્રારંભિક,મધ્યમ અને અંતિમ બિંદુ જેટલો ફરક છે.આ લીટી સીધી જ ચાલી જાય છે,પણ દરેક બિંદુએ સ્ત્રીની માનસિકતા અલગ અલગ હોય છે.....☺

Gujarati Quotes by Vipul Devmurari : 111249116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now