Gujarati Quote in Blog by Sodha Dharmendrasinh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાત કરૂં વેદના તણી,
પોતાના નથી ભાળ્યા
પરબારા હાલી નીકળ્યા
પારકા માટે થયાં પાળીયા,
ગાયો ના ધણ બચાવવા દોડતા,
ધડ ધીંગાણે લડ્યા અને,
લીલા નારિયેળ વધેરાણા
પાળીયા થઈ પુંજાય ઈ,
વીર નરોના વિઠ્ઠલા...
રંગ છે શુરવીરોને પાળીયા થય ને પથરાણા,
માથું પડે ને ધડ લડે, કાળ ની સામે અથડાણા.
કર જોડી ને કહે *ઉસ્તાદ* નમન કરજો આવા વિરોને..

Gujarati Blog by Sodha Dharmendrasinh : 111247842
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now