ઇતિહાસ સાક્ષી છે કે
હડપ્પા સભ્યતા શહેરી સંસ્કૃતિ ધરાવતું હતું અને તેના પતન બાદ વૈદિક સમયમાં ગ્રામીણ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી હતી...
આજનાં સમયમાં પણ લોકો શહેરીકરણ તરફ દોટ મુકી છે અને ગ્રામીણ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે....
મને ચિંતા એ છે કે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થશે???
?????
તમને શું લાગે છે ગ્રામીણ સંસ્કૃતિ અસ્તિત્વમાં રહેશે??
અતુલ ભોરણિયા...