RJ na vichar
ક્યારે કોઈ ની પર આશા ના રાખો કે એ તમારા સાથે રહેશે ...કેમ કે ફૂલ ખીલ્યા પછી બાગ માં નથી રહેતું
જિંદગીની દોડ લગાવતા પેલા ધ્યાન કેમ કે અહીંયા પ્લાસ્ટિક નો ઉપયોગ થાય છે....
પોતાના વિચારો સાચવી રાખજે ...કેમ કે અહીં
લોકો ભણતર પૂરું થતા બુક વેચી દે છે.....
જમવા બેસે તો શાંતિ અને સાંભળીને બેસજે
કેમ કે આ દુનિયા હવે ભેળસેળ કરવા લાગી છે...
કોઈ સાથે વાતો કરે તો ધીમેથી કરજે
કેમ કે આ દુનિયા હવે દીવાલે લપેટવાનું ચાલુ કરું છે
તારા નસીબ લખે તો શાંતિ થી લખજો
કેમ કે અહીં લોકો ભવિષ્ય બદલવા મંડા છે...
insta page ....mari dayri 123