Gujarati Quote in Blog by Param Garvaliya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મેઘાણી_જયંતી
મેઘાણી સાહેબના લેખનનો લ્હાવો માણવા જેવો છે.

તળપદા શબ્દોની એવી ચમત્કૃતિ કે કોઈ પણ અભિભૂત થઈ જાય ,
એવા ગીતનાં શબ્દો કે મન ઝૂમી ઉઠે ,
સોરઠની સરવાણી એવી કે આભમાં અમર થઈ ગઈ.
એવી વીર કથાઓ કે જોશ ચડે !

મેઘાણી સાહેબને વંદન !
#ZaverchandMeghani

Gujarati Blog by Param Garvaliya : 111244152
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now