રાધા ગીતા મા ન સમાય?
નવું જાણ્યું તો રાધા કૃષ્ણ વિશે
તેમના પ્રેમ ના ઓવારણા લેવાય
તેમના પ્રેમ ના સંભારણા ગવાય
રાધા સાથે કૃષ્ણ નું જ નામ લેવાય
રાધા વિના રાસ ન રચાય
ગીતા લખતા રાધા વિસરાય
ગીતા તો ધર્મ કર્મ ને સમજાય
રાધા તું તો પ્રેમ કાજે સર્જાય
ગીતા માં તું ના સમાય!!!!?
જયશ્રી પટેલ
૨૬\૮\૧૯