એના ફોન, મમ્મી કરતા વધાર આવે છે.
કંઈક ને કંઈક બહાનુ કાઢીને મારી જોડે વાત કરી જ લે છે.
હુ, એનો નંબર વાચી ફોન ન ઉપાડુ તો
નવા નંબરથી પણ મારી સાથે એ વાત કરે જ છે.
કોઈ વાર ગીત શંભળાવે તો વળી મને એના તરફ આકર્ષવા નવી-નવી ઓફર બતાવે છે.
આ કંપની આમ જ મને હેરાન કર્યા કરે છે.
-રેરા