Gujarati Quote in Poem by Jayesh Lathiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજારો વર્ષો બાદ પણ એજ આનંદ અને ઉત્સવ છે

પ્રેમ માટે આજે પણ તેમનુ ઉદાહરણ શ્રેષ્ઠ છે

ફોટામાં જોતા લાગે કે આજે પણ એ પ્રત્યક્ષ છે

ચિર હરનાર અને ચિર પુરનાર બંનેમા તે યુનિક છે

રાધાનો શ્યામ એ અને મા યશોદાનો કાન્હો છે

મારા દિલમાં વસનાર એ મુલરી મનોહર પ્યારો છે

Gujarati Poem by Jayesh Lathiya : 111242165
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now