Gujarati Quote in Jokes by Hitesh Rathod

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નોકર: શેઠ, મને બીજી જગ્યાએ સારી નોકરીની તક છે. મારી કામગીરીથી તમને સંતોષ થયો છે એવું પ્રમાણપત્ર આપો એટલે નોકરી પાક્કી.
શેઠે નોકરને પ્રમાણપત્ર આપ્યું: 'તારી કામગીરીથી અમને પૂરેપૂરો સંતોષ થઈ ગયો છે.'

Gujarati Jokes by Hitesh Rathod : 111238140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now