"જીવન ઘણી બધી મુશ્કેલીઓથી અને ઘણી જ એવી તકલીફોથી ભરેલું હોય છે કે આપણે જે કરવાનું હોય છે એ કદી કરી શકતા નથી......જો આ મુશ્કેલી અને તકલીફોમાંથી જો બચવું જ હોય તો તેની સામે આંખમાં આંખ નાખી ને લડવું પડે છે.......કેમ કે તકલીફ અને સંઘર્ષ વિનાનું જીવન નકામું છે......રોજે રોજ એક નવી મુશ્કેલી અને તકલીફ આપણી સવારમાં ઉઠતાંની સાથે આવીને તૈયાર જ હોય છે......માટે જ આપણે ટેવ તો પાડવી જ પડશે....તેને હરાવવાની અને તેને ફાઈટ આપવાની......."
"ગુડ મોર્નિંગ....."