Gujarati Quote in Shayri by Rajkotiya Dhaval

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*એક કવિઅે રાધાને કહયુ....*
*બધા જ કૃષણા પર ભજન લખે છે લાવ હું તારા પર ભજન લખું જયાં કાનાનું અેક પણ વાર નામ ન આવે....*
*તયારે રાધાઅે કવિને હસીને કહયું કે ......*
*અે શકય જ નથી કારણ કે જયારે રાધા લખોને કવિજી અેમાં પણ બે કાના આવે.........*

Gujarati Shayri by Rajkotiya Dhaval : 111237283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now