મારે બે લાઈન બેન વિશે અદા કરવી હોય તો ?
.......
^
કરતી ઓડર જાણે એ ઘરની રાણી,
રક્ષાબંધન પર એ કરતી ઉઘરાણી,
ઘરમાં તો લડતી જાણે કે દુશ્મન મારી પણ,
પપ્પાના માર સામે એ જ તો છે ઢાલ મારી.

Gujarati Quotes by RJ_Ravi_official : 111232457

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now