Gujarati Quote in Thought by Anand

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીમાં માત્ર આટલી જ શક્તિ છે.

તેને મકાન આપશો તો, ઘર બનાવી દેશે.
તેને અનાજ આપશો તો, જમવાનું બનાવી દેશે.

તેની સાથે પ્રેમથી વાત કરશો તો,
એ પોતાના દિવસ તમને આપશે.

એ બધી જ વસ્તુ ડબલ કરીને આપશે,
એ પછી પ્રેમ હોય કે ગુસ્સો.

Gujarati Thought by Anand : 111232394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now