_*"મન" કપડાનું* નથી, તોય મેલું થાય છે..._
_*દિલ કાચનું* નથી તોય તૂટી જાય છે...._
_*મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!*_
_*મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે....*_
_*જિંદગી સાચવીને જીવજે દોસ્ત,*_
_કેમ કે ... *ગ્રહો કરતાં વધું માણસ ને નડતા..* જોયા છે...!!_
_*?