Gujarati Quote in Shayri by Anand

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે કોઈ ખાસ ગમવા લાગે છે,
ત્યારે જ આ દિલ નમવા લાગે છે.

પ્રણય વિના નું ખાલી ખમ ખોળ્યું,
મળે એને પ્રાણ સમજવા લાગે છે.

જીવતા અધૂરા જો રહી ગયા ઓરતા,
મોત પછી પણ પાછા વળવા લાગે છે.

સદા સુખદ ની આશ નથી હોતી,
જે મળ્યું બેઉ સંગે ગળવા લાગે છે.

સાચ્ચા સંગાથી તો એજ જગતમાં,
બે પંડે એક મન જે ગણવા લાગે છે.

રૂપાળા દેહના તો લાખો દીવાના,
ખરી પ્રીત જ્યાં મન મળવા લાગે છે.

પ્રણય અમર છે એટલે જ "પ્રતીક"
મળદા પણ પ્રેમમાં જીવવા લાગે છે.

Gujarati Shayri by Anand : 111231194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now