જખ્મ તો આજે પણ તાજા છે
એમના દીધેલ..
બસ હવે મલમ લગાવા નું
છોડી દીધું..
મલમ લગાવી ને જે આજ સુધી ન મટીયા જખ્મ..
એ હવે ન લગાવાથી સાયદ
મટી જાય..

Gujarati Shayri by D S Dipu શબ્દો નો સાથ : 111231088

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now