અનેક સાંજ પછી
હાથ થકી જશે,
હલેસાં પડી જશે
એ પહેલાં અજાણ્યા
દરિયામાં મને પ્રતીક્ષતું હશે કોઈ
જે મને કહે
તારો પ્રવાસ અહીં પૂરો થાય છે
અને હું એની છાતીમાં મોં છુપાવી
રડી પડું ?

~ રમેશ પારેખ

??

Gujarati Shayri by Chirag Vora : 111230791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now