લોકો કહે છે.
ભૂત કાળ ને ભૂલી જાવ અને આગળ વધી જવું જોઈ એ.
પણ તેવું નથી.
ભૂતકાળ ને ક્યારેય ભૂલવું ના જોઈએ કેમ કે તે ભૂતકાળ જ આજ ની પરિસ્થિતિ નું કરણ છે.
અને વર્તમાન માં અને ભવિષ્ય માં તેજ ભૂલો આપડે પાછી ના કરી એ એટલે ભૂતકાળ ને ક્યારેય ન ભૂલવું જોઈએ.
મુખ્ય રીતે જોઈએ તો ભૂતકાળ આપણું વર્તમાન નઈ પણ ભવિષ્ય ઘડવા માં મદદ રૂપ બને છે.
Good Morning.
??????????