Gujarati Quote in Religious by Bharat Ahir

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભોળાનાથ

ભોલે ની કૃપા સદા વરસતી રહે.
આશીર્વાદ સદા મળતા રહે.
નિત્ય તેમનું આહવાન કરતા રહીએ
નિત્ય તેમનું પૂજન કરતા રહીએ
મેધા ની મેહર માં ને તમારા આગમન ને
બુંદો રૂપી જલાભિષેક કરીને વધાવીએ
ભોલેનાથ ની સ્તુતિ કરીને કષ્ટ નિવારણ કરીએ
રોજ તેમને અભિષેક કરીને સ્મરણ કરીએ
જીવન માં રહેલી વ્યાધિ ઉપાધિ દૂર કરશે ભોળાનાથ
તેમની ભક્તિ મા ભાવવિભોર બની જઈએ.

? *મહાદેવ* ?

પવિત્ર શ્રાવણ માસ આપ સવેઁના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી હાદિઁક શુભકામના ભગવાન ભોળાનાથ તમારા જીવનમાં આંનદ અને અનેરી ખુશીયો આપે એવી પ્રાથઁના.

?જય સોમનાથ મહાદેવ ?

Gujarati Religious by Bharat Ahir : 111228246
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now